હું કંઈ નથી – Delhi Poetry Slam

હું કંઈ નથી

By Jitesh Shah

સૂર્ય પ્રકાશ આપે છે,
ચંદ્ર શીતળતા આપે છે,
વટવૃક્ષ છાયા આપે છે,
નદી જળ આપે છે,
ફૂલ સુગંધ આપે છે,
ગાય દૂધ આપે છે,
આંબાના ઝાડ કેરી આપે છે,
શિક્ષક જ્ઞાન આપે છે,
અને,
ઘણા બધા વ્યક્તિ બીજાને પ્રેમ, હાસ્ય અને ખુશી આપે છે,
તેમ છતાં, કહે છે હું કંઈ નથી,
આપણે પણ બીજાને પ્રેમ, હાસ્ય અને ખુશી આપીએ,
એક સફળ અને સરસ જીવન જીવી લઈએ.


Leave a comment